મિતાણામાં ધમધમતી જુગાર કલબ ઉપર ટંકારા પોલીસની રેડ
60 હજારથી વધુની રોકડ સાથે છ શખ્શો ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા...
ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી
ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે.
આ બનાવની...
ટંકારા : સરાયામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
રોકડ રૂ. 4,100 કબ્જે કરાયા
ટંકારા : ટંકારા તાલુકામાં સરાયા ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 4,100 કબ્જે કરી છે.
ગત તા. 6ના...
મોરબીના મુખ્ય બજારમાં મહિલા શૌચાલય બનાવવા મુખ્યમંત્રીનો આદેશ
મોરબી : તાજેતરમા સામાજિક કાર્યકરે મહિલા શૌચાલયની કામગીરી ન થવા બાબત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જે અંર્તગત મુખ્યમંત્રી ના ઉપસચિવે તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા શહેરી વિભાગને આદેશ કર્યો છે...
મોરબી ડીડીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ
જિલ્લા પંચાયતમાં હાલ અનેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતમાં ડીડીઓ પોઝિટિવ આવતા...
















