મોરબીમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી ચોરી કરતા તસ્કરો
સુપર ટોકીઝ નજીક કરિયાણાની અગરબત્તીની દુકાન અને હેરકટિંગ સલૂન નિશાન બન્યા
મોરબી : હાલ કડકડતી ઠંડીમાં મોરબીમાં નિશાચરોએ નાઈટ કોમ્બિગ હાથ ધર્યું હોય તેમ ગઈકાલે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી હાથફેરો...
મોરબી જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ રેલી કાઢી
નવા બસસ્ટેન્ડથી સામાકાંઠે કલેકટર કચેરી સુધી સાયકલ રેલી યોજીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કલેકટરને આવેદન આપ્યું
મોરબી : કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળતા વિરોધ પક્ષ ક્રોગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા...
મોરબીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ.38 હજાર કબજે કર્યા
મોરબી : તાજેતરમા2મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાંતો હોવાની બાતમીના આધારે એલસીબી-પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે તે...
મોરબીમાં મલ્ટીપ્લેક્ષમાં ગેરકાયદે પાર્કિંગ સહિતના વધારાના ચાર્જીસ વસુલાતા હોવાની રાવ
હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવાની હિલચાલ
મોરબીમાં તાજેતરમાં નવા મલ્ટીપ્લેક્ષ શરુ થયા છે. લોકો આ નવા મલ્ટીપ્લેક્ષમાં હોંશે હોંશે પરિવાર સાથે મોંઘીદાટ ટિકિટો ખરીદીને જય...
મોરબી : સીરામીક કંપનીની ઓરડીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા...


















