Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો
મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ...
મોરબીના બગથળા ગામે ત્રણ દિવસમાં 50 કોરોના પોઝિટિવ કેસ આવ્યા !!
કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા તાકીદની બેઠક બોલાવાઇ
મોરબી : હાલ મોરબી શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. તેવામાં બગથળા ગામે છેલ્લા ત્રણ દિવસમાં 50 પોઝિટિવ...
મોરબી : સીરામીક કંપનીને તાળાબંધી કરવાની મજૂરોની ચીમકી
હક્ક હિસ્સા મામલે સીરામીક એકમ સામે ભૂખ હડતાલ કરીને લડત ચલાવતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી
મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલા સીરામીક એકમમાં મજૂરીના હક્ક...
હળવદમાં નવ ગામોમાં માવઠાથી ખેતીને થયેલ નુકશાનીના સર્વેની કામગીરી
નવ ગામોમાં માવઠાથી લીંબુ અને આંબાનાં પાકને નુકશાનથોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલ પલટાને પગલે મોરબી જીલ્લામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી અને મોરબી પંથક તેમજ જીલ્લામાં ઠેર ઠેર...
મોરબીમાં વેપારી પાસેથી 45 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા 22 સામે ગુનો
કાપડના વેપારીએ 1.67 કરોડ રૂપિયા અઢીથી 45 ટકા સુધીના વ્યાજે લીધા બાદ કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક લઇ લીધી
મોરબી : હાલ મોરબીમાં કાપડના...



















