મોરબીમાં વેપારી પાસેથી 45 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા 22 સામે ગુનો
કાપડના વેપારીએ 1.67 કરોડ રૂપિયા અઢીથી 45 ટકા સુધીના વ્યાજે લીધા બાદ કોરા ચેક, પ્રોમીસરી નોટ, મકાનનો દસ્તાવેજ તેમજ વાહનની આરસી બુક બળજબરી પૂર્વક લઇ લીધી
મોરબી : હાલ મોરબીમાં કાપડના...
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું કોંગ્રેસમાંથી રાજીનામુ : કાર્યાલયેથી બોર્ડ ઉતારી લીધું
(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી: સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મેરજાએ સોનિયા ગાંધીને ઇ-મેલથી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાની પરંપરા જોવા...
મોરબીની શાળાએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય લીધો
હાલ કોરોના મહામારીમાં વેપાર રોજગારને અસર થઇ હોવાથી આર્થિક તંગીનો સામનો સૌ કોઈ કરતુ હોય અને વધુમાં ખાનગી શાળાઓ ફી ઉઘરાવી વાલીઓને પરેશાન કરતી હોવાની ફરિયાદો ગુજરાતના અનેક શહેરમાં જોવા મળી...
મોરબી: ચકીયા હનુમાનજીના મન્દિર સામે શ્રી રામ મોબાઈલમાં આગ
મોરબી: મોરબીના ચકીયા હનુમાનજીના મન્દિર સામે શ્રી રામ મોબાઈલ માં અચાનક આગ લાગી હતી
આ આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા મોબાઇલની દુકાનમાં અંદાઝે એક લાખ રૂપિયાનું નુકશાન થયાના અહેવાલ મળી રહયા છે...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્લેનમાંથી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની અફવા : પોલીસ તપાસ શરૂ
ટંકારા, વાંકાનેર, માળીયા અને મોરબી તાલુકામાંથી પોલીસને ફોન આવ્યા : કશું ચિંતાજનક ન હોવાનું જિલ્લા પોલીસવડાનું સતાવાર નિવેદન
મોરબી : પુલવામાં આંતકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન સીમમાં ઘુસી આંતકવાદી અડ્ડાઓનો...