પંજાબમાં PM કાફલાને અટકાવવાની ઘટનાને વખોડી કાઢતું હળવદનું યુવા ભાજપ
હાલમાં પંજાબમાં PM કાફલાને રોકી હુમલાની કોશિશની ઘટનાને વખોડી કાઢતું હળવદ યુવા ભાજપ
હળવદ: ગઈકાલે પંજાબમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવાની તેમજ હુમલાની કોશિશની જે ઘટના બનવા પામી હતી તેને આજરોજ હળવદ યુવા ભાજપે...
મોરબીમાં મહિલાઓ દ્વારા પણ સ્વેચ્છાએ દર અઠવાડિયે કરાતું સ્વચ્છતા અભિયાન
મોરબી : શહેરની જાગૃત મહિલાઓના એક ગ્રુપે મોરબીમાં સહુનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રવાપર વિસ્તારમાં આ મહિલા ગ્રુપ દર શુક્રવારે સ્વેચ્છાએ વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગની સઘન સફાઈ કરી રહી...
મોરબી આરટીઓના બે ઇન્સ્પેક્ટર અને બે આસી. ઇન્સ્પેક્ટરની બદલી
મોરબી : સમગ્ર રાજ્યમાં આરટીઓના એકીસાથે 150 જેટલા અધિકારીની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં મોરબી આર.ટી.ઓ.કચેરીના ચાર અધિકારીનો સમાવેશ થાય છે.મોરબી આર.ટી.ઓ.કચેરીના બે ઇન્સ્પેક્ટર અને બે આસી.ઇન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે.
મોરબીની...
મોરબી: માલની નુકશાની ટ્રક ભાડામાંથી કપાત કરવાના વિરોધમાં મોરબીમાં આજથી ટ્રક હડતાળ
ઉધોગકારો ટ્રક માલિકો પાસેથી માલની નુકશાનીનો ચાર્જ વસુલ નિર્ણય રદ ન કરે ત્યાં સુધી ટ્રક હડતાળ ચાલુ રાખવાનો નીર્ધાર
મોરબી : મોરબીમાં આજથી હજારો ટ્રકોના પૈડાં થભી ગયા છે. માલની નુકશાનીનું વળતર ટ્રક...
વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ મોગલ માતાજીના મંદિરે ચોરી
વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી...


















