વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી કરી લઇ ગયેલ છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હજુ એક મહિનાથી જ થયેલ છે. સવારે પુજારી આરતી કરવા માટે આવતા આ ચોરી ની ઘટના ધ્યાનમાં આવેલ છે. મંદિરમાં ચોરીની ઘટનાથી ભકતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તુરંત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા આ બનાવની વધુ તપાસ બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ એ જાડેજા ચલાવી રહ્યા છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
