Tuesday, April 7, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં તંત્રએ આજે પણ માત્ર 21 કેસ જ દર્શાવાયા, એક દર્દીનું મૃત્યુ

સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3600 કેસમાંથી 3230 સાજા થયા, આજે એક દર્દીના મૃત્યુ સાથે કુલ 217 જેટલા દર્દીના મોત, એક્ટિવ કેસ વધીને 153 થયા મોરબી : હાલ મોરબી જિલ્લા...

61 ચોરાઉ મોબાઈલ ફોન સાથે ત્રણ શખ્સોને ઝડપી લેતી LCB

કારખાનામાં મજુરની ઓરડીમાંથી મોબાઈલ ચોરતી ગેંગના ત્રણ સાગરીત પકડવાના બાકી : 2.77 લાખના મોબાઈલ પણ કબ્જે મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે કારખાનામાં કામ કરતા શ્રમિકોની ઓરડીમાંથી છળ,કપટથી મોબાઈલ ચોરતી ગેંગના ત્રણ...

મોરબી સિવિલની લોબીમાં કોરોનાના દર્દીની સારવાર ચાલુ : આરોગ્ય વિભાગે ટેસ્ટ પણ ઘટાડી દીધા...

મોરબી સિવિલના આરએમઓ કહે છે કે દર્દીને દાખલ કરવાની પ્રોસેસમાં લોબીમાં ટ્રાયઝ એરિયા બનાવવમાં આવ્યો છે મોરબી : આજે શહેર જિલ્લામાં કોરોના ખૂંખાર બનીને ધૂણી રહ્યો હોવા છતાં મોરબીનો આરોગ્ય વિભાગ અને...

ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું

ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લલતીભાઇ કગથરાની પરિવર્તન પેનલ વિજય વાવટા ફરકાવવા કટિબદ્ધ

મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બે દાયકાના એકચક્રી શાસનમાં મોરબી યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને સુવિધા મળતી ન હોવાના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe