મોરબીમાં આજની તારીખમાં 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ રિપોર્ટ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવતીકાલે જાહેર થનાર છે. વધુમાં આજ...
મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
મોરબી : હાલ મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે.
મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામના જન્મ ઉત્સવ નિમિતે...
ટંકારાના સજ્જનપર ગામે નવી પેઢીને ટેકનોલોજી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
ચંદયાન-૨નો લાઈવ ડેમો મોડલ દ્વારા દર્શવતા બાળકો ભારે રોમાંચિત થયા : રોબોટિક ફૂટબોલ ગેમનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો
ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામા આજે ટેકનોસ્ટાર કં. દ્વારા રોબોટિક્સ...
મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર્સ શરૂ કરવા અંગે કલેક્ટરને આવેદન
મોરબી : જિમ ઓનર્સ એસોસીએશન ઓફ મોરબી દ્વારા મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સ્ટેવેલના ડો. સંજય પટેલ,...
મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ શ્રીમતી અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ
મોરબી: હાલ કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં...