મોરબી: સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા
માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા...
હળવદ તાલુકાના સુર્યનગર ગામે રહેણાંક મકાન પર વીજળી પડી : જાનહાનિ ટળી
મકાનના નળિયા તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ આજુબાજુના ૧૫ જેટલા મકાનોમાં પણ અસર વર્તાઈ
હળવદ : મોરબી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ બંધાયેલો છે ત્યારે સવારના હળવદ તાલુકાના સુર્યનગર...
મોરબીને GIDC ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા જયસુખભાઈ પટેલ
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નવી GIDC સ્થાપવાનો નિર્ણય મોરબીના વિકાસ માટે ખરેખર આવકારદાયક છે એવી લાગણી ઓરેવા ગ્રુપના જયસુખભાઇએ વ્યક્ત કરી છે.
મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક...
સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ
મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...
ટંકારાના છતર ગામે જમીન મુદ્દે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો
ટંકારા તાલુકાના છતર ગામ ની સીમમાં વજેડા વાળા ખેતરમાં ભાગ પડાવવા મુદ્દે એક જ પરિવારના બે જુથ વચ્ચે બબાલ સર્જાઇ હતી. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશન મધ્યે ગુનો દાખલ કરવામાં આવ્યો...
















