મોરબીમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મારફત 125 કેસ કરીને રૂપિયા 23,050 નો દંડ વસુલ...
તાજેતરમાં મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી જીલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી, આ સઘન...
ટંકારા: મિતાણા નજીક હોટલમાંથી જુગારધામ ઝડપાયું : સંચાલક સહિત આઠની ધરપકડ
ટંકારા પોલીસે સ્થળ પરથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસે આજે બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ શિવ પ્લેસ હોટલમાથી જુગાર...
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા
મોરબી-માળીયાના ધારાસભ્યની રજૂઆતો બાદ નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થયો
રીનોવેશન સહિતના કાર્યોની રજૂઆત બાદ થયેલ કાર્યો બદલ મંત્રીનો આભાર વ્યક્ત કરાયો
મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને...
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રાજયમંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત
હાલ મોરબી જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે દિવસેને દિવસે હરણફાળ ભરતો હોવાથી ટ્રાફિક સહિતની વકરી રહી છે આથી મોરબી જિલ્લાને મહાનગરપાલિકાનો દરરજો આપવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ...
મોરબી પાલિકામાંથી નોખી થયેલી શક્ત શનાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ
ગામના વિકાસને કેન્દ્રમાં રાખી રાજકીય આગેવાનોએ એકતા દાખવી
મોરબી : હાલ મોરબીને અડીને આવેલા શક્ત શનાળા ગામને વર્ષે 2012ની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મોરબી નગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું. જેના ભારે વિરોધને અંતે...

















