મોરબી: ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ગમારાની નિમણુંક

0
110
/
/
/

મોરબી: ગુજરાત માલધારી સેનાના પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સૂચના અનુસાર સામાજિક સેવાભાવિ અને જાગૃત યુવાન એવા રાજુભાઈ મૈયાભાઈ ગમારાની ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે

જે બદલ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ વેબ ન્યૂઝ નેટવર્ક તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/