વાંકાનેરના પંચાસર ગામની નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મૃત્યુ
બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી
વાંકાનેર : હાલ વાંકાનેરના પંચાસર ગામની નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની...
મોરબીમાં કોમી એકતાના દર્શન : મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે ઝુલાવ્યા
મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ મુખ્ય ચોકમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના સદાય ભાઈચારો અખંડ રાખતા મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે...
ભાજપ દ્વારા આજે સ્થાપના દિને ન્યૂટ્રિશિયન બાર ચોકલેટ લોન્ચ કરી
કુપોષિત બાળકોમાં ચોકલેટ અને ટોપીઓનું વિતરણ
મોરબી : આજે 6 એેપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી હતી. ત્યારે આજે કેન્દ્રની સત્તા...
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના પ્રમુખ પદે ભાવેશભાઈ દોશીની વરણી
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના વર્ષ 2019 ના પ્રમુખ સહિતના હોદ્દેદારો નો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડીયન લાયન્સ ક્લબના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યા હાજર...
મોરબીમાં ઇન્દિરાનગરમાં જુગાર રમતા ૪ મહિલાઓ ઝડપાઈ
મોરબી: તાજેતરમાં મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિનુબેન દિનેશભાઈ વરાણીયા,...

















