ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના પ્રમુખ પદે ભાવેશભાઈ દોશીની વરણી

0
117
/

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના વર્ષ 2019 ના પ્રમુખ સહિતના હોદ્દેદારો નો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડીયન લાયન્સ ક્લબના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા આ ઉપરાંત ઇન્ડીયન લાયન્સ ક્લબના પાસ્ટ નેશનલ ચેરમેન અજયભાઈ ભટ્ટ, આશાબેન પંડ્યા,અક્ષયભાઈ ઠક્કર, નવીનચંદ્રભાઈ મહેતા, કેતનભાઇ વિલપરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નવા પ્રમુખ તરીકે ભાવેશભાઈ દોશીએ શપથ ગ્રહણ કર્યા હતા ત્યારબાદ તેમની ટીમમાં મહામંત્રી તરીકે હર્ષદભાઈ ગામી,અશોકભાઈ જોશી, દિલીપભાઈ રવેશિયા સહિતના હોદ્દેદારો નો સમાવેશ કરવામાં આવ્યો છે અને મોરબી ઇન્ડીયન લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો એ આગામી દિવસોમાં પણ આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ ને વધુ ને વધુ આગળ ધપાવવા માટે અને લોકોની વધુને વધુ સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો હતો

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/