મોરબીના મકનસરમાં મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીયા ગામની વતની તથા...
મોરબીમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તડામાર તૈયારી
મુખ્યમંત્રીને આવકારવા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ
મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળે સમગ્ર વ્યવસ્થા પૂર્ણતાના આરે
મોરબી : હાલ આગામી તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય...
મોરબી શહેરમાં કર્ફ્યુ ભંગ કરતા પાંચ સામે ગુન્હો દાખલ થયો
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 કલાક સુધી કર્ફ્યુના અમલ દરમ્યાન કર્ફ્યુ ભંગ કરતા 5 લોકોની મોરબી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી...
ટંકારા: નસીતપર ગામે વિદેશી દારૂની બોટલો સાથે એકની શખ્શની અટકાયત
ટંકારા : તાજેતરમા ટંકારા પોલીસ દ્વારા ઇગ્લીંશ દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
આજે તા. 5ના રોજ ટંકારા પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન નસીતપર ગામે આવેલ...
વાંકાનેરમાં તાલુકા પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો
વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ઘાર પાસે આવેલ ગોડાઉનમાંથી મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી નામચીન બુટલેગરને ઝડપ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા...


















