મોરબીનો મચ્છુ -2 ડેમ ઓવરફ્લો : ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલાયા
નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, અમુક ગામો સંપર્ક વિહોણા
મોરબી : મોરબી ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદને પગલે મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે અને મચ્છુ ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં...
મોરબી : સોસાયટીના ગટર મુદ્દે પાલિકામાં મહિલાઓની ઉગ્ર રજુઆત
હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી
મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ...
મોરબીના ગ્રીન ચોકમાં ગટર ઉભરતા કાઉન્સિલર દ્વારા તાકીદે કામગીરી
મોરબીના વસંત પ્લોટમાં કોરોનાનો કેસ નોંધાતા નગરસેવક દ્વારા સેનિટાઈઝેશન કરાવાયું
મોરબી : મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ગ્રીન ચોક ખાતે ગત રાત્રે ગટર ઉભરવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે મોરબી નગરપાલીકા વોર્ડ. નં-૭ના...
મોરબીમા ઐતિહાસિક મહત્વ ધરાવતી મૌલાઈ રાજા સાહેબ વાવની નિભરતંત્રના કારણે દુર્દશા
હાલ વ્હોરા સમાજની ધાર્મિક લાગણી જોડાયેલી છે એવી વાવનાં સંરક્ષણ માટે તંત્ર ઉદાસીન
મોરબી: હાલ મોરબીમાં આવેલી મૌલાઈ રાજા સાહેબ વાવની દુર્દશાને લઈને વ્હોરા સમાજ દ્વારા તંત્રને ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ થયો...















