આજે તા. 5 સપ્ટે. સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ...
મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ એક એક ઇંચ...
મોરબીમાં કોરોના કહેર અટકાવવા શહેરના ૧૩ વોર્ડમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવશે
તાજેતરમા મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના કહેરને રોકવા માટે મોરબીમાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે અને ઘરે ઘરે...
મોરબીમાં બે મોબાઇલ પશુ દવાખાનાનો જીલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે શુભારંભ
મોરબી: મોરબી જિલ્લામાં 100 જેટલા ગામોમાં પશુઓને લગતી કોઈપણ બીમારીનો ઘેરબેઠા ઈલાજ શક્ય બને તેવા આશયથી આજે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના હસ્તે રિબિન કાપી મોરબીમાં બે મોબાઇલ પશુ દવાખાનાનો...
મોરબી : કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અમિત ચાવડા, અને મોઢવાડીયા સહિતના સભાઓ...
કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલના સમર્થનમાં સ્ટાર પ્રચારકો મોરબી-માળીયા તાલુકામાં જીતશે જયંતિલાલનો નાદ ગુંજતો કરશે : કાંતિ અમૃતિયાના ગામ જેતપર ખાતે હાર્દિક પટેલની આજે પણ રાત્રીના સભા
મોરબી : હાલ ઉમેદવાર ભલે સ્થાનિક હોય અને...
વરસાદ ખેંચાતા કોમોડિટી બજારોમાં તેજી : પાક બળી જવાનો ભય
ગુજરાત સહિત દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે અને ઉભા કૃષિ પાકો ઉપર ફરી ખતરો મંડાય રહ્યો છે. જુલાઈ મહિનો અડધો વિત ગયો હોવા છત્તા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં હજી અનેક...

















