મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ એક એક ઇંચ અને ટંકારામાં વધુ અડધો ઇંચ તેમજ વાંકાનેરમાં માત્ર ઝરમર વરસાદ નોંધાયો છે.
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે જો છેલ્લા 2 કલાકમાં એટલે કે ગુરુવાર સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર નાખીએ તો મોરબીમાં 27 mm, વાંકાનેરમાં 05 mm, હળવદમાં 27 mm, ટંકારામાં 14 mm વરસાદ નોંધાયો છે. માળીયામાં વરસાદ નોંધાયો નથી. જયારે મોરબીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદથી શહેરમાં પાણી પાણી થઇ ગયું હતું અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે રાત્રીના 8 વાગ્યા પછી વરસાદ ધીમો પડતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j
મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
