મોરબીના જેતપરમાં ઇલેક્ટ્રિક શોટ લગતા પરિણીતાનું મૃત્યુ, પુત્રને ઇજા
મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતી એક પરિણીતાનું ઇલેક્ટ્રિક શોટ લગતા મોત થયું હતું. તેમજ તેનો પુત્ર તેને અડી જતા હાલમાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
જેતપર ગામે ખરાવાડમાં...
મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન
મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના...
મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામમાં રોકાયા હોવાથી વેરો ભરવામાં લોકોને હાલાકી
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ...
હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ
કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી
(By: Mehul Bharwad) હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી...
આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન
2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે
મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર...
















