હળવદમાં ભંગારના ડેલામાં આગની ઘટના
હળવદ : હળવદના દંતેશ્ર્વર દરવાજા પાસે આવેલ ભંગારના ડેલામા આગ લાગી હતી. જેમા જોત જોતામા ડેલામા પડેલ ભંગાર બળીને ખાખ થયો હતો. આગ લાગવાના બનાવની જાણ થતા હળવદ નગરપાલિકાના ફાયર ફાયટરોએ...
મોરબીમા ગ્રામ પંચાયતની ચૂંટણી : આજે 57 સરપંચ અને 213 સભ્યો માટે ફોર્મ ભરાયા
હાલ ત્રણ દિવસમાં કુલ સરપંચ માટે 87 અને સભ્યો માટે 300 ફોર્મ ભરાયા, 11 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે એકપણ ફોર્મ ન ભરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની 307 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં...
ટંકારાના ટોળ ગામે પુરના કારણે 12 લોકો નદીના સામાકાંઠે ફસાયા
ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે 12 લોકો પુરના કારણે નદીના સામાકાંઠે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ટંકારાના અરણીટીંબા અને...
મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો વિદાય સમારંભ યોજાયો
શિક્ષક તરીકે નિવૃત થનાર મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને માન સન્માનભેર વિદાય અપાઈ
મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર 30 જૂને વયનિવૃત થતાં શાળા પરિવાર તરફથી તેમને...
મોરબીમાં દાદાની પુણ્યતિથી નિમિત્તે ગરીબ બાળકો અને અબોલ જીવોને લાડવાનું વિતરણ
મોરબી : હાલ મોરબીમાં દાદાની ૧૬મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્રએ ઝૂંપડપટ્ટીના બાળકોને તથા અબોલ જીવોને લાડવાનું વિતરણ કર્યું હતું.
દાદા સ્વ. હરખજીભાઈ હરિભાઈ મારવાણીયાની ૧૬ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્ર ભાવેશભાઈ ભાણજીભાઈ...
















