ટંકારાના ટોળ ગામે પુરના કારણે 12 લોકો નદીના સામાકાંઠે ફસાયા

0
99
/

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે 12 લોકો પુરના કારણે નદીના સામાકાંઠે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ટંકારાના અરણીટીંબા અને ટોળ ગામે 9 માલધારીને 3 ખેડૂતો પુરમા ફસાઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 5 જેટલા લોકોને ગામ લોકોએ દોરડાની મદદથી નદી પાર કરાવી હતી. પાણીના પ્રવાહને કારણે આ લોકો સામાકાંઠે ફસાઈ ગયા છે. 3 ખેડુતો ખેતરે ગયા હતા અને 9 માલધારી તેના ઢોરને ચરાવવા ગયા હતા. ત્યારે વધુ વરસાદ થયોને નદી પર પુર આવી જતા ફસાઈ ગયા છે.જોકે ગામ લોકોનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે દોરડું બાંધી એક તરવૈયાની મદદથી તેઓને પાણી અને ભોજન પહોચાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/