Thursday, May 14, 2026
Uam No. GJ32E0006963

મોરબી : આપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : ભારતીય સરહદ પર ચીનની દગાખોરીને કારણે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે આ ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ...

મોરબી: કિશોરીઓને પોષણ અંગે માર્ગદર્શનના કાર્યક્રમનું મંગળવારે ટીવી તથા યુટ્યુબમાં પ્રસારણ થશે

મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા આયોજન મોરબી : આગામી તા. 23 જૂનના રોજ કિશોરીઓના પોષણ અંગે ઉપયોગી માર્ગદર્શન માટે ‘ઉંબરે આંગણવાડી’ કાર્યક્રમ યુ-ટ્યુબમાં @wcdgujarat પર બપોરે 2 થી 3 દરમિયાન લાઈવ...

મોરબીની જનરલ હોસ્પિટલની સારવારથી યુવકને મળી મોટી રાહત

મોરબી : કહેવાય છે કે ‘રામ રાખે, તેને કોણ ચાખે’. આ કહેવત મોરબીના યુવકને લાગુ પડે છે. મોરબીના એક યુવકને વાહન અકસ્માતમાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઈલાજ...

મોરબી: યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા મોરબી જિલ્લા કલેક્ટરનો પ્રજાને અનુરોધ

મોરબી : ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT...

મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકા વાઈઝ નક્કી કરેલ શાળાઓ માંથી મેળવી શકાશે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવેલ. ગુજ. માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...