(સોમવાર) : મોરબીમાં વધુ 5 પોઝિટિવ કેસ: આજના કુલ કેસ 6 થયા: જિલ્લામાં...
કાયાજી પ્લોટમાં 2, પારેખશેરીમાં 2 અને જેતપર ગામે 1 કેસ નોંધાયો : મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો થયો 180
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિતની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે...
મોરબીમાં જુગારની મોસમ પુરબહારમાં, ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબીમાં વારીયા પ્લોટ નજીક આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ...
મોરબી જિલ્લાના ૧૧ ઘરોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
કોરોના વાયરસના વધતા કેસોને પગલે અધિક કલેક્ટરનું જાહેનામુ પ્રસિદ્ધ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ના અને તા.૦૩/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના જાહેરનામા અનુસાર...
મોરબી: નવલખી રોડ પર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
(મયુર બુધ્ધભટ્ટી) મોરબી: નવલખી રોડ પર આજે છોટાહાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મોટા દહીંસરાના દશશરથસિંહ સુખદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું
મોરબી: સેવાસદનમાં ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને ખસેડી દેવાયા
ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને નોટિસ આપ્યા બાદ મામલતદારે કડક કાર્યવાહી કરી
મોરબી : મોરબી તાલુકા સેવા સદનમાં ગેરકાયદે બેસતા સ્ટેમ્પ વેન્ડર અને નોટરીઓને હટાવવા તંત્રે કડક કાર્યવાહી કરી હતી.આગઉ આ...