સિવિલની બેદરકારી : સમયસર ઓક્સીજનના બાટલા ન બદલાતા એક જ રાતમાં 5થી વધારે મોત
દિવસ દરમિયાન અધિકારીઓની હાજરીમાં હમ સાથ સાથ હેનું પિક્ચર બતાવ્યા બાદ રાત્રે દર્દીઓને ભગવાન ભરોષે મૂકી દેવામાં આવતા હોવાના આરોપ : રાત્રીના દર્દીઓના પરિવારજને સતત દર્દીની સાથે જ રહેવું પડે છે
હોસ્પિટલમાં...
મોરબી કોર્પોરેશન દ્વારા 24 દિવસમાં 400 લારીઓ હટાવાઈ, 800 હોર્ડિંગ જપ્ત કરાયા
મોરબી : હાલ નગરમાંથી મહાનગર બન્યાના 24 દિવસમાં જ મોરબીમાં કોર્પોરેશન અસ્તિત્વમાં હોય તેવી કામગીરી જોવા મળી રહી છે, પાછલા 24 દિવસમાં જ મોરબીમાં ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી દબાણ...
માળીયા પાસે પલ્ટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો
માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક...
મોરબી સિવિલ સહિતના આરોગ્ય કેન્દ્રમાં આયુષ તબીબોને વધારાની ફરજ સોંપાઈ
જિલ્લા આરોગ્ય અધિકારી કહે છે હડતાળથી કોઈ ફર્ક નહીં પડે : મોરબી જિલ્લામાં પંચાયત અને સિવિલ હેઠળ 80 જેટલા ઈન સર્વિસ તબીબો ફરજથી અળગા
મોરબી : હાલ પોતાની પડતર માંગણીઓને લઈ આજથી...
મોરબીના જૂના સાદુળકા ગામેથી મહિલા લાપત્તા, પોલીસ દ્વારા શોધખોળ ચાલુ
મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીના પત્ની નિમુબેન (ઉ.વ. 32) ગુમ થયેલ છે. ગત તા. 21ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ છે....















