મોરબીના સેવાભાવી યુવાનો દ્વારા શહીદના પરિવારને રૂ. 1.75 લાખ અર્પણ
મોરબી : તાજેતરમા મોરબી ભાજપના યુવા અગ્રણી અજય લોરિયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 1.75 લાખ અર્પણ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી અજય...
મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન
મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી, મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા...
માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ
માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે.
તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...
આમરણ ખાતે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળાનું આયોજન
2 અને 3 સપ્ટેમ્બરના રોજ મેલડી માતાની મહાપૂજા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે
મોરબી : શ્રી મેલડી યુવા સેવા સમિતી- આમરણ દ્વારા ગ્રુપના 24માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આમરણ તથા ડાયમંડનગર...
નિલેશભાઈ કાવરના સુપુત્ર ચી. રુહાન નો આજે જન્મદિન
મોરબી: મોરબીમાં બહોળું મિત્રવર્તુળ ધરાવતા નિલેશભાઈ કાવર ના સુપુત્ર ચી. રુહાન નો આજે જન્મદિન છે. ત્યારે તેમના સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મલી રહી છે


















