Wednesday, April 29, 2026
Uam No. GJ32E0006963

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા....

મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે બે યુગલોએ ઘડિયા લગ્ન યોજાયા

મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને દલિત સમાજના બે યુગલોએ ઘડિયા લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં ઘડિયા લગ્ન યોજાયા...

પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું

પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને...

વાંકાનેરમા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વાંકાનેર અનુ. જાતિ સમાજનું આવેદન

નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ વાંકાનેર : તાજેતરમા યુપીના હાથરસ ગામે યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજારી તેનું મોત થયાના ધુણાસ્પદ બનાવ સામે સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ...

માળિયા પંથક પાણીમાં તરબોળ : વીરવિદરકા ગામે ગોઠણડૂબ પાણી ભરાયા

માળિયા : તાંજેતરમા માળિયામાં ગત રાતથી આજે સાંજ સુધીમા મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણીમાં તરબોળ થયું છે. આજનો રવિવાર મોટાભાગના લોકોને ઘરમાં જ પસાર કરવો પડ્યો હતો. સૌથી વધુ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe