વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર ઝડપ્યો : કુલ ૮૦૮૦ ના મુદ્દામાલ સાથે...
વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને...
મોરબીમાં ખાનગી (કોવિડ) પ્રભાત હોસ્પિટલના ડોકટરો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ
મોરબી: પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા મસમોટા બિલ આપી મૃતદેહ કોઈ સાવચેતી રાખ્યા વિના પાલિકામા આપી દેવામાં આવે છે તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવી ઘટના સામે આવી છે.
મોરબીમાં કોરોનાના આંકડા દિવસેને...
મોરબી : એલ.ઇ.કોલેજના નવનિર્મિત કેમ્પસમાં બે દિવસીય યુથ ફિટેસ્ટા ઇવેન્ટ યોજાઈ
મોરબી : એલ.ઇ.કોલેજ ડિપ્લોમાના નવનિર્મિત કેમ્પસમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ખાતે તાજેતરમાં બે દિવસીય યુથ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટેના આ બે દિવસીય આયોજન દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ તેમજ ટેક્નિકલ અને...
હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ
હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા
હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી...
મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં આગની ઘટના
ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો
મોરબી : મોરબીના ખાખરાળા રોડ ઉપર આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે જાણ થતા ફાયરની...
















