વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર ઝડપ્યો : કુલ ૮૦૮૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

0
106
/
/
/

વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને તે ઉપર પૈસાની લેતી-દેતી કરી હારજીતનો જુગાર રમાડતાં નરશીભાઇ તળશીભાઇ તાવિયા તથા દિલીપભાઇ મધુભાઈ સારલા વરલી ફિચરના આંકડા લખાવી રમતાં બંને આરોપીઓને વરલી ફિચરના આંકડા લખવાનું સાહિત્ય તથા રોકડ રકમ રૂ 7080 તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂપિયા 1000 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 8080 સાથે મળી આવતા ગુન્હો કર્યા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner