Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

મંગળવાર : આજે મોરબી જિલ્લામાં 6 નવા કેસ, 8 દર્દી સાજા, કુલ કેસ...

આજે મોરબીમાં 5 અને ટંકારાના એક સહિત કુલ છ નવા કેસ નોંધાયા : હળવદમાં સવારે આવેલો કેસ અમદાવાદમાં ગણાયો : મોરબી જિલ્લામાં કુલ કેસ થયા 189 મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે...

મોરબીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

મોર બીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચમોરબી : કોરોનાને લઈને હાલમાં અનલોક – ચાલી રહ્યું છે.ત્યારે કોરોનાથી બચવા લોકો અને વેપારીઓ સરકારની ગાઈડ લાઈનો ચુસ્તપણે અમલ.કરે તે માટે મોરબીમાં એ ડિવિઝન...

મોરબી અને હળવદ અને માળીયા (મી.) મામલતદારની આંતરિક બદલી

બનાસકાંઠા જિલ્લામાંથી મામલતદારની બદલી મોરબી જિલ્લામાં કરાઈ રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલતદરોના ટ્રાન્સફર ઓર્ડર અપાયો મોરબી : આજે તા. 21 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યભરના મામલતદારોનો ટ્રાન્સફર ઓર્ડર...

મોરબી : ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

મોરબી : મોરબી જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા રૂ. 79.32 લાખના વિદેશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાં મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં...

મોરબી: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સુખાભાઈ કુંભારવાડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...