મોરબીના રવાપર ઘુનડા રોડ પર સરકારી જમીનમાં દબાણ અંગે પોલીસ ફરિયાદ
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર સરકારી જમીનમાં દબાણ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના લાલબાગ સરકારી વસાહતમાં રહેતા પરેશ રણમલભાઈ ગંભીર આહીર (ઉ.વ.૩૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દાઉદ મહમદ...
મોરબી : જાહેરનામાનો ભંગ કરતા 27 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા
મોરબી : અનલોક 2.0 દરમ્યાન લાગુ થયેલા રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીનો ભંગ કરતા કુલ 27 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી સીટી એ ડીવી પો. સ્ટે વિસ્તારના સિપાઈવા...
માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સની અટકાયત
માળીયા (મી.) : માળીયા (મી.)માં વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ માળીયા (મી.)માં રામજી મંદિરના ચોક પાસે...
લાલપરમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ
કુલ કિ.રૂ. 15,500ની દેશી દારૂ જપ્ત
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં 775 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા અન્ય એક શખ્સની શોધખોળ કરવામાં...
માળીયા (મી.) : મોટા દહીંસરામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપીની શોધખોળ ચાલુ
કુલ રૂ. 6,600નો વિદેશી દારૂ કબ્જે
માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા દહીંસરામાં કુલ રૂ. 6,600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગઈકાલે...