મોરબી : દુકાનમાંથી વહીસ્કીની 34 જેટલી બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
પોલીસે કુલ કી.રૂ. 44,165 નો મુદામાલ કબ્જે કર્યો
મોરબી : તાજેતરમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલોનાં જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો...
મોરબીના સિપાઈવાસમાં નોનવેજના ધંધાર્થી પિતા – પુત્ર ઉપર હીંચકારો હુમલો
નોનવેજ જમવા આવેલા ચારથી પાંચ શખસોનું કૃત્ય : પાઇપ વડે હુમલો કરી લારીમાં કરી તોડફોડ : ઘાયલ પિતા – પુત્ર ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં
બાદમાં આટલેથી જ નહીં અટકેલા શખસો પૈકીના એક શખ્સે...
વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને જીતુ સોમાણીએ ફડાકા ઝીકયા
સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટેના દાખલા માત્ર દર શુક્રવારે જ કાઢી આપતાં અને એમાં પણ તુમાખીભર્યો વ્યવહાર કરતા રાજકીય આગેવાનની કમાન છટકી
વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને એક રાજકીય આગેવાને આજે...
હળવદ: ડો. બાબાસાહેબ વિરુદ્ધ શબ્દ પ્રયોગ કરનાર પ્રકાશક વિરુદ્ધ પગલા લેવા માંગ
હળવદ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન
હળવદ : હાલ અનુસૂચિત જાતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે વિકૃત માનસિકતા છતી કરનારા ‘ક્રિએટીવ પ્રકાશન’ના એડીટર વિરુદ્ધ પગલાં ભરવા રાજ્યપાલને સંબોધીને મેજીસ્ટ્રેટને હળવદ સમસ્ત...
ઘાંચી શેરીમાં થયેલ હત્યાના આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
મોરબી: તાજેતરમા મોરબીની ઘાંચી શેરીમાં મોટરસાયકલ રાખવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીંકી દઈને યુવાનની હત્યા કરવામાં આવી હોય જે હત્યાના બનાવમાં પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને...