માળીયા (મી.) : કોર્ટ કેસ બાબતે વાત વસણતા બે પક્ષો વચ્ચે મારામારી
માળીયા (મી.) : માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો. જે બાબતે બંને પક્ષોએ માળિયા (મી.) પોલીસ મથકમાં ફરિયાદ...
મોરબી નજીક જુગાર રમતા છ શખ્સો પકડાયા : રૂ. 29 હજારની રોકડ જપ્ત
મોરબીના ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં જુગાર રમતા છ શખ્સોને એલસીબીએ દરોડો પાડીને પકડી પાડ્યા હતા. સાથે રૂ. 29,800ની રોકડ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી...
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...
મોરબીમાં ધોળા દિવસે ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગ
બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા
ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે : અગાઉ ગૌ રક્ષકે પોતાના જીવ પર જોખમ હોવાની અરજી પણ આપી હતી
મોરબી : મોરબીમાં આજે...
મોરબીના સેવાભાવી વૃદ્ધના અંગદાનથી ત્રણ પીડિત દર્દીઓને મળ્યું નવજીવન
મોરબી: તાજેતરમા મોરબીના સેવાભાવી વૃદ્ધ કાંતિભાઈ ગરાળાનું અકસ્માત મોત નિપજતા તેના પરિવારજનોએ બે કિડની અને એક લીવરથી ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને દાન કરી નવજીવન આપ્યું છે.આ આવકારદાયક નિર્ણયને લોકોએ વધાવ્યો હતો.
મોરબીમાં...