ટંકારામા 26 કલાક મા 14 ઇંચ : 8 લોકો નુ રેસ્ક્યુ
ટંકારા: મળતી માહિતી મુજબ રવિવારની સાંજે ચાલુ થયેલા વરસાદ બાદ રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ટંકારા પંથકમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા હતા
નીચાણવાળા...
માંડવીના પત્રકાર પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મોરબી દશનામ સમાજના અગ્રણીઓ
મોરબી: કચ્છ જિલ્લાના માંડવી ના દિવ્ય ભાસ્કર પેપરના પ્રતિનિધિ સુરેશગિરિ બી.ગોસ્વામી ઉપર થયેલ ધાતકી હુમલા ને અખિલ ગુજરાત સેવા સમાજ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો શ્રી ઞુલાબગીરી ,હંસશગિરિ, જેઠીગિરિ,...
મોરબી: LCB ના દરોડામાં મોટા દહીંસરા ગામેથી 1428 બોટલ દારૂ ઝડપાયો
માળીયા (મી.) : મોરબી એલસીબને મળેલી હકીકતના આધારે માળીયા મી.ના મોટા દહીંસરા ગામે એક પડતર મકાનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની શોધખોળ આદરી છે.
એલસીબી મોરબીના પૅરોલ ફર્લો સ્ક્વોડના પો.કોન્સ....
ટંકારા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા. લિ અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ની શુભેચ્છા મુલાકાત લેતા...
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: કારખાના ની સ્વરછતા સગવડતા અને મજુરો માટે ની સેવા ની કરી સરાહના લોકડાઉન વખતે જરૂરીયાતમંદ ને મદદ કરનાર ફેક્ટરી માલિક અને ગુજરાત પોલી વુવન ના ડાયરેક્ટર શ્રી...
હવે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરીની આવશ્યકતા રહેતી...
સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે કોરોના સંક્રમણ ને રોકવા માટે પણ તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય
હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં...
















