મોરબી પોલીસમાં ફરજ બજાવતા રઘુભા જાડેજા અને રણુભા જાડેજાનો આજે જન્મદિન
મોરબી પોલીસમાં ફરજ બજાવતા જુડવા ભાઈઓનો આજે જન્મદિવસ છે મૂળ કેરાળીના વતની એવા રઘુભા જાડેજા અને રણુભા જાડેજા નામના જોડિયા ભાઈઓનો આજે જન્મદિવસ છે.
રઘુભા જાડેજા એમટી વિભાગમાં ફરજ બજાવે છે જયારે...
મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યા
મોરબી : મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા વકીલ સંજયભાઈ રાજપરા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીના ગાયત્રીનગર અને વિજયનગર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી હોવાની સમસ્યાનો ઉકેલ લાવવા કાલીકા પ્લોટ ફિડરના નાયબ કાર્યપાલક ઇજનેરને...
મોરબી : પરીક્ષા દરમ્યાન ગેરવર્તન કરનાર શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા
ખુલાસો કરવાની વારંવાર તક આપ્યા છતાં શિક્ષકે ઉપેક્ષા કરતા આખરે આકરું પગલું લેવાયું
મોરબી : ગત 3 ડિસેમ્બરે ફરજ મોકૂફ કરાયેલા શિક્ષકને વારંવાર તક આપ્યા છતાં તેઓ નિયત સમય મર્યાદામાં પ્રાથમિક શિક્ષણ...
ટંકારા: ગુમશુદા બાળકને શોધી પરિવારને સોંપતી ટંકારા પોલીસ
ટંકારા : ટંકારામાં એક બાળક લાપત્તા થઈ ગયેલ હતો. આ બાળકને ટંકારા પોલીસે શોધી કાઢી પરિવારને સોંપી ઉમદા કામગીરી કરી હતી.
ટંકારામાં ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા જગદીશ કરશનભાઇ જાદવનો પુત્ર કાંતિલાલ ઉર્ફે...
વિવિધ તબક્કે અટકી પડેલી સરકારી નોકરીની પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની ઉઠતી માંગ
વાંકાનેર : છેલ્લા ઘણા સમયથી સરકારની વિવિધ શાખાઓમાં ભરતીની પ્રક્રિયા વિવિધ તબબકે અટકેલી છે. જેને લઈને ગુજરાતના શિક્ષિત યુવાનોમાં અસંતોષ મિશ્રિત રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ મુદ્દે વાંકનેરમાં આજે મામલતદારને...