Wednesday, July 29, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે

મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં...

વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મની ફરિયાદ

વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી એક ઇસમ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બનાવની મળતી માહિતી...

મોરબીમાં આજે શનિવારે રામામંડળ રમાશે

મોરબી: આજરોજ  તા.11/12/2021ને શનિવારે રાત્રે 9:30 કલાકે ન્યુ ચંદ્રેશનગર, સતનામ સોસાયટી,મૂનનગર ચોકની બાજુમાં મોરબી ખાતે પીઠડ ગામનું પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે.ગૌશાળાના લાભાર્થે મણીભાઈ જીવરાજભાઈ દેત્રોજા આયોજિત રામામંડળ સર્વેને નિહાળવા જાહેર અનુરોધ...

‘મારા પૈસા આપી દેજે નહીંતર તને પતાવી દઈશ’ તેવી ધમકીથી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ

એક શખ્સે ઉછીના આપેલા રૂપિયા દશ લાખની પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાઇ ટંકારા : ટંકારામાં સગા ભાઈએ ઉછીના રૂપિયા લઈને ક્યાંક ભાગી ગયા બાદ તેના ભાઈ પાસે એક શખ્સે પઠાણી ઉઘરાણી કરતા...

પિયર જવાની ના પાડતા મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધુ એ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો...

પરિણીતાના કુટુંબીજનો સહિતના નિવેદન નોંધ્યા બાદ પોલીસ કાર્યવાહી આગળ ધપાવશે મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ આજે વહેલી સવારે પિયરે જવાના કારણોસર પોતાના ઘરે ગળેફાંસો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...