સ્માર્ટ મીટરના વિવાદને લઇ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ઉર્જા મંત્રીને કરી રજૂઆત
મોરબી: હાલ સ્માર્ટ મીટરમાં વધુ બીલ આવતું હોવાના વિવાદો ચાલી રહ્યા છે અને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે ત્યારે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત...
ટંકારાની મેડિકલ ટીમે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી
ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ 19ની મહામારી વચ્ચે ગરીબ જરૂરીયાતમંદ બિમાર લોકોની સારવાર કરતા મેડિકલ ઓફિસર ડો. ચિખલિયા. ડો દવે. ઈમર્જન્સી 108ના ડો રૂબિનાબેન. પાઈલોટ છેલ્લુભાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ...
ADD ARTICLE : પંચાસર રોડ પર જનરલ સ્ટોર નો ખજાનો ‘રાધિકા સ્ટોર’ નો આગામી...
મોરબી જિલ્લાના માનસર ગામના મનીષકુમાર દેત્રોજાનું મોરબીમાં કિશન પાર્ક_3, ઓમ પાર્કની બાજુમાં,નાની કેનાલ રોડ, પંચાસર રોડ મોરબી,પર "રાધિકા સ્ટોર" નું આગામી 5 તારીખથી મંગલ પ્રારંભ થવા જઇ રહ્યો છે,તેમની ત્યાં કરિયાણું,...
ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર
નામદાર હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા જેલવાસ હજુ વધુ લંબાયો
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમા કરેલી રેગ્યુલર જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જામીન અરજી ના મંજુર...
મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે...