મોરબીના ગાળા નજીક અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો

0
107
/
/
/

મોરબીના ગાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે

        મોરબીના વિસીપરામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રવિભાઈ રમેશભાઈ મકવાણાએતાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સહિતના કાર નં જીજે ૩૬ બી ૬૩૯૧ લઈને માળિયા હાઈવે પર ગાળા ગામ પાસેથી જતા હોય ત્યારે ટ્રક નં જીજે ૧૨ એઝેડ ૧૮૯૧ ના ચાલકે ઈન્ડીકેટર આપ્યા વગર ટ્રક ડીવાઈડર તરફ વાળી લેતા કાર ચાલકે બ્રેક મારવા છતાં ટ્રક સાથે કાર અથડાઈ હતી જે બનાવમાં કારમાં સવાર ત્રણને ઈજા પહોંચી હતી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે   

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/