મોરબી બાયપાસ નજીક વળાંક પર જ મોત સમાન જીવના જોખમરૂપ ખુલ્લી ભૂગર્ભ કુંડી!!
મોરબી : મોરબી બાયપાસ ઉપર પાસે પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલના છેડે આવેલા વળાંકની વચ્ચોવચ મસમોટો ખાડો પડી ગયો છે. તેમજ રોડની વચ્ચોવચ્ચ ભૂગર્ભની કુંડીઓ જોખમકારક રીતે ખુલ્લી મૂકી દેવામાં...
મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નંખાતા મુશ્કેલી
અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો
મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે આ રોડને બન્ને તરફ ખોદી નંખાતા અવરજવર માટે સિંગલ...
મોરબીમાં અંગત માથાકૂટ બાબતે પિતા-પુત્ર ઉપર હુમલો
વેવાઈ પક્ષના ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબીમાં પુત્રવધુના અન્ય જગ્યાએ લગ્ન કરવાની ના પાડવા મામલે પિતા-પુત્ર ઉપર વેવાઈ પક્ષના ત્રણ શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિઝન...
મોરબી: ક્રોમા સિરામીક દ્વારા વૃક્ષારોપણ : 150 થી વધુ વૃક્ષો વાવ્યા
(રાધેશ બુધ્ધભટ્ટી) : મોરબીના ક્રોમા સિરામીક ગ્રુપના સભ્યો દ્વારા લખધીરપુર રોડ તેમના કારખાના સામેજ આવેલ ખરાબાની જગ્યા પર મંજૂરી મેળવી 150 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ લક્ષી સંદેશ આપ્યો છે....
રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના કરૂણ મોત
ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આજે સવારે...