Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી : અપહરણ તથા દુષ્કર્મનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ હકિકત આધારે ત્રણ...

વાંકાનેરમાં ભાડાની લેતી દેતી મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત

9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી થઈ હતી. આ મારમારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં 9...

મોરબીના પીપળીમાં પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ મોરબી : ગઈકાલે તા. 20ના રોજ મોરબી તાલુકાના પીપળી ગામે પાણીના ટાંકા પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી. મૃતદેહ પરથી પુરુષની ઉંમર 60 થી...

મોરબી પાલિકાના ચેરમન દ્વારા જ રોડ સહિતના કામોમાં ભષ્ટ્રાચારની આશંકા

રોડ-રસ્તા માટે 7 કરોડના કામો મંજુર, પણ અમલવારી ન થઈ! : રસ્તાના કામો માટે ઉઠાવેલા વેધક સવાલો અંગે ત્રણ દિવસમાં યોગ્ય ખુલાસો ન થાય તો અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી મોરબી :...

મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

108, 181ની ટીમે, જિલ્લા ભાજપ પરિવાર, અલગ-અલગ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉધોગકારોએ પોતાના કાર્યક્ષેત્રોમાં તેમજ લોકોએ ઘરેબેઠા યોગા કરીને મન તંદુરસ્તી મેળવી મોરબી : મોરબીમાં ઠેરઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...