માળીયા (મી.) કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

0
31
/

માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા વિરૂધ્ઘ માળીયા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદન પત્ર આપેલ હતું. આ કાર્યક્રમ સમયે માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર. કે. પારજીયા અને માળીયા(મી.) શહેર કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ જેડા તથા કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/