Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963

મોરબી:આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ...

મો૨બીના પીપળી ૨ોડ ઉપ૨થી ચો૨ાઉ બાઈક સાથે એક ઝડપાયો

મો૨બી એલસીબી-પે૨ોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે જેતપ૨-પીપળી ૨ોડ ઉપ૨ સોમનાથ પેટ્રોલ પંપ નજીક નંબ૨ પ્લેટ વગ૨ના બાઈક સાથે નીકળેલા જયંતિ કાનજી માથાસુ૨ીયા દેવીપૂજક(ઉ.વ.૨૦) હાલ ૨હે. બેલા (૨ંગપ૨) તા. જી. મો૨બી મુળ ૨હે....

મોરબીના પ્રા. શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રાજ્ય સંઘમાં રજુઆત કરતું શિક્ષક સંઘ

મોરબીના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘમાં શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.મોરબીના પ્રાથમિક શિક્ષકોના અમુક પ્રશ્નોની રજુઆત શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને કરવામાં આવી...

રફાળેશ્વર નજીક બાઇકની ટ્રેલર અને ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર : એકને ગંભીર ઇજા

મોરબી :આજે મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો છે. મોરબીના રફાળેશ્વર નજીક મેગ્નમ સિરામિકની સામે રોડ ઉપર આજે 10:45 વાગ્યાના અરસામાં એક...

વાંકાનેર નજીક જીનિંગ મિલ માલિકને લૂંટી લેનારા ને ઝડપવા પોલીસની કવાયત

એલસીબીની ચાર ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની બે સહિત સાત ટિમો તપાસમાં સીસીટીવી ફૂટેજ, જેલમાંથી છૂટેલા અને પેરોલ ઉપરના અનેક આરોપીઓ ચેક કરવા છતાં લૂંટારુંના કોઈ સગડ નહિ વાંકાનેર : વાંકાનેર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...