મોરબીના લાલપર નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્શ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીકથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૧ એજે ૨૮૪૪ ને રોકીને તલાશી લેતા બાઈકસવારના થેલામાંથી ચાર બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૩૨૮૦ મળી આવતા...
મોરબી જિલ્લા-રાજકોટ ગ્રામ્યમાંથી ચોરી કરતી ગેંગ પોણા આઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ સાત શખ્સોની ગેંગને ઝડપી પાડી ત્રણ બનાવોના ભેદ ઉકેલ્યા
મોરબી : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીની ટીમે રાજકોટ ગ્રામ્ય તેમજ મોરબી જિલ્લામાંથી ચોરી કરતી સાત શખ્સોની ગેંગને ચોરાયેલા મુદ્દામાલ તેમજ ચોરી...
હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની લોકચર્ચા
થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ...
મોરબીમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ યુવાનો કોરોના ગ્રસ્ત બન્યા
હાલ ત્રીજી લહેરની સૌથી મોટી રાહત દર્દીઓને ઓક્સિજન, વેન્ટીલેટરની જરૂરત નહિ
મોરબી : મોરબી જિલ્લામાં હવે ત્રીજી લહેરમાં કોરોનાનો કહેર ધીમીગતિએ શાંત પડી રહ્યો છે. પણ ઓલઓવર સ્થિતિ જોઈએ તો ત્રીજી લહેરમાં...
મોરબીમાં યોગ દિવસ નિમિતે ગાયત્રી યજ્ઞ સાથે 1700 રોપાનું વિતરણ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાના ગોકુલનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા ગાયત્રી યજ્ઞના આયોજન સાથે 1700 રોપનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત...

















