મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...
મોરબીના સામાજિક કાર્યકર એવા હિતેશભાઈ આદ્રોજા નો આજે જન્મદિન
મોરબી: મોરબીના ઘુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલની બાજુમાજ આવેલ શિવમ પેલેસમાં રહેતા સામાજિક કાર્યકર એવા હિતેશભાઈ શાંતિલાલ આદ્રોજાનો આજે જન્મદિન હોય આ અવસરે તેમના મીત્રો એવા સતિષભાઈ ઘોડાસરા અને કાળુભાઇ...
મોરબી: પ્રેમજીભાઈ મોહનભાઇ હોથીનું દુખદ અવસાન થતાં તેમના દિવ્યાત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી અભ્યર્થના
મોરબી: મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઇ હોથી ના કાકા ને મોરબી નિવાસી એવા પ્રેમજીભાઇ મોહનભાઇ હોથીનું આજ રોજ તારીખ ૧૧-૨-૨૦૧૯ ને મહાસુદ સોમવાર ના દુખદ અવસાન થયેલ છે આથી આ...
મોરબી: ત્રાજપર ચોકડી નજીક લુખ્ખાઓનો આતંક: રિક્ષામાં તોડફોડ
મોરબી: મોરબીના ત્રાજપર ચારરસ્તા પાસે માથાભારે શખ્શો દ્વારા સોડા ની રીક્ષા ચાલવતા યુવાનની રિક્ષામાં નજીવી બાબતે તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોદાની રિકશા ચલાવતો યુવાન તૌફીક જયારે ત્રાજપર...
મોરબી: લાલપર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત
એકને ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108...