મોરબીમાં ખાનગીકરણના વિરોધમાં મોરબીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓની હડતાલ
આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈને રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ કિશાનોની જેમ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી : આજરોજ બૅંકના ખાનગીકરણના વિરોધમાં આજથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃત બૅંકોની બે દિવસની દેશવ્યાપી હડતાલ...
મોરબી જિલ્લામાં ભારે વરસાદથી 45 ગામોમાં પાકને સૌથી વધુ નુકશાની : સર્વે શરૂ કરાયો
મોરબી જિલ્લામાં 209085 હેકટરમાં વાવેતર પણ અતિવૃષ્ટિથી મોટાભાગના ખેતરો ધોવાયા : ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાની અંગે સર્વે હાથ ધરાયો
મોરબી : મોરબી જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે ઓણસાલ વાવેતર તો સારું થયું છે...
હળવદ માર્કેટ યાર્ડમા લસણની હરરાજીના શ્રી ગણેશ:૧૧૫૧ મુર્હૂતનો સોદો
આજે પ્રથમ દિવસે સરેરાશ ૪૦૦ થી ૧૦૦૦ સુધીનો ભાવ રહ્યો:પ્રારંભે જ ૫ હજાર મણ ની આવક
હળવદ: આજરોજ હળવદ માર્કેટ યાર્ડ માં લસણની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે ૭૦...
મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા માંગણી
મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત
મોરબી : હાલ ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની...
મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશમા 25થી વધુ દુકાનદારોએ બહાર રાખેલી વસ્તુઓ જપ્ત
મોરબી : હાલ મોરબી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ વચ્ચે આજે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને 25થી વધુ દુકાનોએ બહાર રાખેલી નડતરરૂપ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી...