મોરબીમાં બાળકોને નાસ્તાની કીટ આપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી
મોરબી : આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીજીના જન્મ દિવસ નિમિતે મોરબી કોંગ્રેસ સમિતિ, NSUI, યુથ કોંગ્રેસ દ્વારા ગરીબ બાળકોને નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી...
મોરબી: મહારાણા પ્રતાપ સર્કલે કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: આપણા દેશ ની ચીન બોર્ડર એ ગાલીવાન વેલી ની અંદર ચીન અને ભારતીય સેના ના જવાનો ના ઘર્ષણ માં આપણા ભારતીય સેના ના જે ૨૦ જવાનો શહીદ...
મોરબીમાં શ્રમિકની નોંધનીય પ્રમાણિકતા, યુવાનનો ખોવાયેલો મોબાઈલ પરત કર્યો
મોરબીની ફેકટરીમાં કામ કરતા શ્રમિકે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને મોંઘો મોબાઈલ મળી આવ્યો હોય છતાં કોઈ લાલચ રાખ્યા વિના મૂળ માલિકને મોબાઈલ પરત સોપ્યો હતો
મોરબીના કેરાળા ગામના રહેવાસી અમિતભાઈ...
મોરબીના વાવડી રોડ પર સ્કૂલ અને સોસાયટી પાસે ઉભરાતી ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ
જીવનજ્યોત સોસાયટી અને નવ નિર્માણ વિધાલયે ચીફ ઓફિસરને રજુઆત કરી
મોરબી : મોરબીના વાવડી રોડ પરની જીવનજ્યોત સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. તેમજ આ વિસ્તારમાં આવેલ નવ નિર્માણ વિધાલય...
મોરબીમાં લાગેલા ચીની કંપની બેનેરો હટાવવાની માંગ: આક્રોશ ચરમસીમાએ
જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી
મોરબી : ચીને દગાખોરી કરીને ભારતીય સેના પર કરેલા હુમલાને કારણે દેશભરમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને દગાખોર ચીન સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા...