મોરબી : યુવાને ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું

0
255
/

મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની જુની સબ જેલ સામે આવેલ વણકર વાસમાં રહેતા કુનાલ હરીશભાઇ મકવાણા (ઉ.વ-૧૮) નામના યુવાને તા.૨૧ ના રોજ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/