હોટસ્પોટ અમદાવાદમાં ફરજ નિભાવતા મોરબીના વતની ડો. મયંક કાસુન્દ્રા
મોરબી : હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પણ કોરોનાના ઘણા કેસો જોવા મળી રહ્યા છે. તેવા સમયે સમગ્ર આરોગ્ય તંત્ર કોરોના સામે યુદ્ધના ધોરણે લડી રહ્યું છે. ત્યારે મોરબી...
મોરબી : હાઇવે નજીક પાર્ક કરેલી ટ્રકની ટ્રોલી કોઈ ચોરી ગયું
પોલીસ દ્વારા ચોરની શોધખોળ આદરવામાં આવી
મોરબી : મોરબી-માળીયા હાઇવે પર આવેલ ગુરુ ગોવિંદ મોટર્સ વર્કશોપની બહાર પાર્ક કરવામાં આવેલ ટ્રોલીની ચોરાઈ ગયેલ છે. આ બનાવ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસ...
મોરબી : તાત્કાલિક જરૂરિયાતમંદ દર્દીને રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ આપતો યુવાન
મોરબી : મોરબીમાં સેવાભાવી ગ્રુપના યુવાન સભ્યે સમયસર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
ટંકારાના વતની પ્રજ્ઞાબેન રસીકભાઈ કુકડીયા (ઉ.વ. 33) સ્વાસ્થ્ય ખરાબ થતા મોરબી શહેરની આર્શીવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં...
મોરબીના રોટરી ક્લબ દ્વારા હોસ્પિટલોમાં PPE કિટ અર્પણ કરવામાં આવી
મોરબી : મોરબીના રોટરી ક્લબ દ્વારા ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ સદભાવના હોસ્પિટલને કોવિડ-19 પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તે સમયે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રદીપભાઈ દૂધરેજીયા તેમજ સદભાવના હોસ્પિટલના...
માળીયા (મી.): મોટા દહીંસરામાં 1.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ
માળીયા (મી.) : મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા માળિયા (મી.) તાલુકાના મોટા દહિસરા ગામેથી 1.27 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તે સ્થળે...