મોરબી : પૃથ્વીરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ગંદકીનો નિકાલ કરવા રજુઆત
મોરબી : મોરબીમાં સાવસાર પ્લોટ ખાતે લોહાણા બોર્ડિંગની પાછળ આવેલા પૃથ્વીરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ લોહાણા બોર્ડિંગની આસપાસ અને અગાસી ઉપરથી ભંગાર અને કચરાનો નિકાલ કરવા નગરપાલિકાના હેલ્થ ઓફિસરને રજૂઆત કરેલ છે.
આ લેખિત...
માળીયા (મી.) : તરઘડીમાં યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતી એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતા...
મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા 55 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના...
મોરબી : ગોકુલનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત
મોરબી : મોરબીના શનાળા ગામ પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકને આજે વહેલી સવારે ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રાજકોટ...
મોરબીના રવાપર ઘુનડા રોડ પર માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આગ ની ઘટના
ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા
મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી...