Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : વી.સી. હાઈસ્કૂલના કાર્યદક્ષ આચાર્યની બદલી થતા કચવાટની લાગણી

સમગ્ર ગુજરાતની સહુથી મોટી ગણાતી મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય પદેથી બી.એન.વિડજાની બદલી થતા શાળાના કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં કચવાટની લાગણી પ્રવર્તી રહી છે. બી.એન.વિડજા તારીખ 7 એપ્રિલ 2017ના રોજ ફરજ પર હાજર થયા...

મોરબીના સૌથી ચકચારી જી.એસ.ટી. પ્રકરણના આરોપી નો જામીન પર છુટકારો

મોરબીના સૌથી ચકચારી જી.એસ.ટી. પ્રકરણમાં આરોપી સી.એ. હાર્દિક પ્રફુલભાઇ કટારીયાનો મોરબી ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો.મોરબી બી ડીવીજન પોલીસે ફરિયાદી વિનોદ મગનભાઇ મકવાણા (રાજય વેરા અધિકારી) ની ફરિયાદ પરથી કે આ...

મોરબીના પ્રા. શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રાજ્ય સંઘમાં રજુઆત કરતું શિક્ષક સંઘ

મોરબીના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય સંઘમાં શિક્ષક સંઘ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.મોરબીના પ્રાથમિક શિક્ષકોના અમુક પ્રશ્નોની રજુઆત શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને કરવામાં આવી...

મોરબી : લાતીપ્લોટમાં અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આગ લાગી

મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટરના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે હાલ આગ પર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી છે. મોરબી લાતીપ્લોટ 2-3ની વચ્ચે આવેલા અજંતા...

ટંકારા : દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો

ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દવાખાના ખસેડાયા : ઝાલાના જોધપર ગામની ઘટના : ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ટંકારા : ટંકારાના ઝાલાના જોધપર ગામે બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી ટંકારા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...