ટંકારા : પોલીસ ઉપર હુમલો કરનાર વધુ છ શખ્સો ઝડપાયા

0
164
/

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર બુટલેગર જૂથે હુમલો કર્યાના હીંચકારી બનાવમાં ગઈકાલે બે શખ્સોને ઝડપી લીધા બાદ આજે ટંકારા પોલીસે આ હુમલાના બનાવના અન્ય છ આરોપીઓને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તેમજ આ છ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/