Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ....

મોટા દહીંસરામાં 67 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

લીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકા પોલીસ દ્વારા મોટા દહીંસરા ગામમાંથી 67 હજારથી વધુની રકમનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ...

મોરબી: જાંબુડીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એક શખ્સની શોધખોળ ચાલુ

મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસેથી તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો હતો. તેમજ પોલીસ દ્વારા એક શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે તા. 14ના રોજ...

મોરબીના જેતપરમાં ઇલેક્ટ્રિક શોટ લગતા પરિણીતાનું મૃત્યુ, પુત્રને ઇજા

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામમાં રહેતી એક પરિણીતાનું ઇલેક્ટ્રિક શોટ લગતા મોત થયું હતું. તેમજ તેનો પુત્ર તેને અડી જતા હાલમાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જેતપર ગામે ખરાવાડમાં...

મોરબીના લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ

વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી મોરબી એલસીબીની ટીમ મોરબી : મોરબીના લૂંટાવદર ગામે વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીની ટીમ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે લૂંટાવદર ગામે મંદિર, ઘર...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...